બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય અવારનવાર પોતાના કાતિલ અંદાજથી સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કરે છે.
હાલ તેણી પોતાના લેટેસ્ટ ફોટોના કારણે ઈન્ટરનેટ પર લાઈમલાઈટમાં છે. @imouniroy
ટીવીથી લઈને ફિલ્મો સુધીનો સફર નક્કી કરનારી મૌની રોયને હવે કોઈ ઓળખ આપવાની જરુર નથી.
તેણીએ ટીવી પર નાગિન બનીને લોકોનું દિલ જીત્યુ હતું. ફિલ્મોમાં પણ તેણીએ પોતાની અદાકારી બતાવીને સૌ કોઈને પાછળ છોડી દીધાં છે.
મૌની પોતાની મેરિડ લાઇફને ખૂબ જ એન્જોય કરી રહી છે. તેણી અવાર-નવાર પોતાના પતિ સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી રહે છે.
મૌનીના લેટેસ્ટ ફોટો સામે આવ્યા છે જેમાં તેણીનો ખૂબજ સુંદર અંદાજ જોવા મળી રહ્યો છે.
એક્ટ્રેસની તસવીરો જોઈને ફેન્સ તેના પર જોરદાર પ્રેમ વરસાવી રહ્યા છે. સાથે જ કોમેન્ટ દ્વારા લોકો પોતાનું રિએક્શન પણ શેર કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું છે એક સાથે બે-બે ચાંદ
પોપટલાલ પાસે એકેય નથી અને નવા મહેતા સાહેબ બીજાની વેતરણમાં હોવાના મીડિયા રિપોર્ટસ છે.