નાગિન ફેમ મૌની રોય

Feb 07, 2023

Mansi Bhuva

મૌની રોયનો લેટેસ્ટ લુક બેહદ હોટ અને આકર્ષક છે.

મૌની રોયએ તેનો આ લેટેસ્ટર હોટ લુક તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. 

મૌની રૌયની આ તસવીરમાં તેનું જબરદસ્ત ફિટ ફિગર જોવા મળી રહ્યુ છે.

મૌની રોય દરેક લુકમાં ખલબલી મચાવી શકે છે.

મૌની રોયએ તેના આ લેટેસ્ટમાં અલગ અલગ પોઝ આપ્યાં છે. 

મૌની રોય નાગિન સીરિયલમાં નાગિનનો રોલ નિભવાની ઘરે ઘરે લોકપ્રિય થઇ છે. 

મૌની રોય બોલિવૂડમાં એક્ટિવ છે. તેણે અક્ષય કુમાર તેમજ રણબીર કપૂર સાથે ફિલ્મમાં કામ કર્યું છે.