નાગિન ફેમ મૌની રોય

Feb 08, 2023

Mansi Bhuva

ટેલિવિઝનનો લોકપ્રિય ચહેરો મૌની રોયે હવે ફિલ્મી દુનિયામાં ઝંપલાવ્યું છે.

મૌની રોયે તેનો લેટેસ્ટ લુક પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

મૌની રોયએ આ લુકમાં ઘણા અલગ અલગ આકર્ષક પોઝ આપ્યાં છે.

મૌની રોયની અદાઓથી બોલિલૂડનો દબંગ સલમાન ખાન પણ ઘણો પ્રભાવિત છે. 

મૌની રોયની આ તસવીરો જોઇને પ્રશંસકો તેના દીવાના બની ગયા છે. 

મૌની રોય સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે. અવારનવાર તેના ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે. 

મૌની રોય બીચ વેરમાં તદ્દન હોટ અને આકર્ષક લાગી રહી છે. 

આ બીચવેરમાં મોનીએ અલગ અલગ સ્ટાઇલમાં પોઝ આપ્યા છે.

આ તસવીરમાં મૌની રોયનું હોટ ફિગર દેખાઇ રહ્યું છે. જે જોઇને ચાહકોનો મૂડ બની જશે. 

હાલ મૌની રોય તેના બિઝનેમેન પતિ સુરજ નામ્બિયર સાથે સુખી દામ્પત્ય જીવનની મજા માણી રહી છે. 

મોની રોય પ્રોફેશનલ હોય, વેસ્ટર્ન હોય કે પછી ટ્રેડિશનલ લુક. અભિનેત્રી તમામ લુકમાં કાતિલાના લાગે છે.