મોની રોયનો વાઇટ શોર્ટ આઉટફિટમાં ઘાયલ અંદાજ

Feb 10, 2023

Mansi Bhuva

ટેલિવિઝનનો લોકપ્રિય ચહેરો મૌની રોયે હવે ફિલ્મી દુનિયામાં ઝંપલાવ્યું છે. (Photo mouni roy insta)

મૌની રોયે તેનો લેટેસ્ટ લુક પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.(Photo mouni roy insta)

મૌની રોયએ આ લુકમાં ઘણા અલગ અલગ આકર્ષક પોઝ આપ્યાં છે. (Photo mouni roy insta)

મૌની રોયની અદાઓથી બોલિલૂડનો દબંગ સલમાન ખાન પણ ઘણો પ્રભાવિત છે. (Photo mouni roy insta)

મૌની રોયની આ તસવીરો જોઇને પ્રશંસકો તેના દીવાના બની ગયા છે. (Photo mouni roy insta)

મૌની રોયનો દેશી લુક. (Photo mouni roy insta)

મૌની રોયનો આ લુકમાં ગામની દેશી છોરી લાગી રહી છે. (Photo mouni roy insta)

મૌની રોય સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે. અવારનવાર તેના ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે. (Photo mouni roy insta)

મોની રોય પ્રોફેશનલ હોય, વેસ્ટર્ન હોય કે પછી ટ્રેડિશનલ લુક. અભિનેત્રી તમામ લુકમાં કાતિલાના લાગે છે. (Photo mouni roy insta)