મોની રોયનો બ્લેક આઉટફિટમાં જબરદસ્ત અંદાજ

Feb 19, 2023

Mansi Bhuva

મોની રોયે તેનો લેટસ્ટ હોટ લુક પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઇન્ટ પર શેર કર્યો છે.

મૌની રોયએ બ્લેક ચમકદાર શર્ટ અને ગોલ્ડન મિડીમાં આકર્ષક પોઝ આપ્યા છે. 

મોની રોય હંમેશા તેના અલગ અલગ લુકને કારણે ચર્ચામાં રહે છે. 

મોનીની આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.

મોની રોય ચાહકો વચ્ચે ચર્ચામાં રહેવા માટે તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.

મોની રોયનો આ બ્લેક ગાઉનમાં કાતિલાના અવતાર જોવા મળી રહ્યો છે

મોની રોય નાગિન સીરિયલથી ઘરે ઘરે લોકપ્રિય થઇ છે.

મોની રોય હાલ બોલિવૂડમાં એક્ટિવ છે.