નાગિન ફેમ મોની રોયનો  ઇન્ડિયન લૂક

Feb 24, 2023

Mansi Bhuva

મોની રોયે તેનો લેટેસ્ટ લુક પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

મોની રોયએ આ લુકમાં ઘણા અલગ અલગ આકર્ષક પોઝ આપ્યાં છે. 

મોની રોયની અદાઓથી બોલિલૂડનો દબંગ સલમાન ખાન પણ ઘણો પ્રભાવિત છે. 

મોની રોયની આ તસવીરો જોઇને પ્રશંસકો તેના દીવાના બની ગયા છે. 

હાલ મૌની રોય તેના બિઝનેમેન પતિ સુરજ નામ્બિયર સાથે સુખી દામ્પત્ય જીવનની મજા માણી રહી છે.

મોની રોયની લહેરાતી ઝુલ્ફે

મોની રોય આ ગોલ્ડન સાડીમાં ખુબ જ સુંદર લાગી રહી છે.