મૌની રોયનો બેહદ ખુબસુરત અનારકલી લૂક

Mar 02, 2023

Mansi Bhuva

મૌની રોયનો આ અનારકલી લુક જોઇને તમને મુમતાજની યાદ આવી જશે.

મૌની રોય નાગિનનો રોલ બખુબી નિભાવીને ઘરે ઘરે લોકપ્રિય થઇ છે.

મૌની રોયે તેનો લેટેસ્ટ લૂક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

મૌની રોયે આ લેટેસ્ટ લૂકમાં અલગ અલગ આકર્ષક પોઝ આપ્યા છે. 

મૌની રોયની આ તસવીરો જોઇને પ્રશંસકો તેના દીવાના બની ગયા છે.

મૌની રોય આ લાઇટ ટમેંટા કલરની સાડીમાં પણ નિખરી રહી છે. 

મૌની રોયે આ લૂકમાં પણ બિંગ ઇંયરિગ્સ પહેર્યા છે. જે તેના શણગારને પૂર્ણ કરે છે.

મૌની રોયની આ સ્ટાઇલ ખુબ જ આકર્ષક છે.

મૌની રોયની અદાઓની એક ઝલક આ વીડિયોમાં