મૌની રોયનો બ્લેક આઉટફિટમાં હોટ અંદાજ

Feb 02, 2023

Mansi Bhuva

મૌની રોય અવારનવાર પોતાના લુતના કારણે પ્રશંસકોમાં ચર્ચામાં રહે છે.

મૌની રોય પોપ્યુલર સીરિયલ નાગિનથી ઘરે ઘરે લોકપ્રિય થઇ છે. 

આ ઓફ સોલ્ડર અને કટઆઉટ ડિઝાઇનર ડ્રેસમાં મૌની રોયનો  સુંદરતામાં કોઇ જવાબ નથી.

મૌની રોયએ તેનો લેટેસ્ટ લુક પોતાના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કર્યો છે. 

મૌની રોય ઇન્સ્ટાગ્રામ પર લાખોમાં ચાહકો ધરાવે છે. તે 26 મિલિયન પ્રશંસકો ધરાવે છે. 

મૌની રોયએ 27 જાન્યુઆરી 2022માં ગોવામાં દુબઇના બિઝનેસમેન સુરજ નામ્બિયર સાથે હિંદુ રિતી રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. 

મૌની રોય આજે લગ્ન જીવનનો આનંદ માણી રહી છે. તાજેતરમાં આ તે પતિ સાથે દુબઇમાં વેકશન માણતી નજર આવી હતી.