ગુલાબી શોર્ટ ડ્રેસમાં મૌનીનો બોલ્ડ લુક
મૌની રોયની આ તસવીરો જોઇને ચોક્કસથી તમે ઉત્સાહમાં આવી જશો
મૌની રોયે આ લૂકમાં એકથી એક આકર્ષક પોઝ આપ્યાં છે
મૌની રોયે આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને તહેલકો મચાવ્યો છે
મૌની રોય આ ડ્રેસમાં ક્યૂટ લાગી રહી છે
જુઓ જાહ્નવી કપૂરનો ગ્લેમરસ લૂક