મૌની રોયની આવી યુનિક સ્ટાઇલ નહીં જોય હોય
મૌની રોયે આ શિમરી ગાઉનમાં કમરથી ખુલ્લુ અને માથે ઓઢ્યું છે
મૌની રોય લાખો ફેન્સ ફોલોઇંગ ધરાવે છે
મૌની રોયે આ શિમરી ગાઉનમાં કમરથી ખુલ્લુ અને માથે ઓઢ્યું છે
આ તસવીરમાં મૌની રોય પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે
મૌની રોયે આ ગોલ્ડન ચમકદાર ગાઉન પર કોઇ જ પ્રકારની જ્વેલરી પહેરી નથી
એક્ટ્રેસે ફક્ત ડાયમંડની રીંગ જ પહેરી છે
મૌની રોયે આ ડ્રેસ પર ન્યૂડ અને ચમકદાર મેક અપ કર્યો છે
મૌની રોય લાખો ફેન્સ ફોલોઇંગ ધરાવે છે