Mouni Roy : મૌની રોયની આ તસવીરો જોયને બેચેન થઇ જશો

Apr 20, 2024, 03:14 PM

મૌની રોય લેટેસ્ટ લૂક

મૌની રોય હાલમાં શાનદાર વ્હાઇટ સાડીમાં નજર આવી હતી

મૌની રોય આ વ્હાઇટ સાડીમાં અતિ સુંદર લાગી રહી છે

મૌની રોયે આ સાડીમાં એવા કાતિલ પોઝ અને તેની પાતળી કમર જોઇને ચોક્કસથી તમે ઘાયલ થઇ જશો

મૌની રોયના આ લૂકનું આકર્ષણનું કેન્દ્ર તેનું યુનિક બ્લાઉઝ પણ છે

આ બ્લાઉઝની ડિઝાઇન અને પેટર્ન બંને અતિ આકર્ષક છે

આજકાલ આ પ્રકારની બેક ડિઝાઇન વાળા બ્લાઉઝ ખુબ જ ટ્રેન્ડમાં છે

મૈની રોય સૌથી વધુ ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ છે

મૌની રોય ઇન્સ્ટાગ્રામ પર વ્યાપક ફોલોઇંગ છે