નાગિન ફેમ મૌની રોયનો ગોલ્ડન નેટની સાડીમાં ગોર્જિયસ લુક

Dec 15, 2022

Mansi Bhuva

મૌની રોયએ આ ચમકદાર ગોલ્ડન સાડીમાં ઘણા આકર્ષક પોઝ આપી પ્રશંકોને ઉત્સાહિત કરી દીધા છે.

મૌની રોયએ આ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

મૌની રોયએ એકતા કપૂરની નાગિન સીરિયલમાં લીડ રોલમાં દમદાર એક્ટિંગ કરી ખુબ લોકપ્રિયતા હાંસિલ કરી છે.

મૌની રોયએ નાગિનમાં અભિનય કરીને સલમાન ખાન પર જબરો પ્રભાવ પાડ્યો હતો. સલમાન ખાને બિગ બોસની એક સિઝનમાં મૌનીના ખુબ વખાણ કર્યા હતા.

મૌની રોય તાજેતરમાં ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં નજર આવી હતી. 

મૌની રોય સોશિયલ મીડિયા પર સક્રિય રહેનારી અભિનેત્રીઓમાંથી એક છે. 

જાહ્નવી કપૂર

જાહ્નવી કપૂરનો રોયલ લુક જોવો એક ક્લિક પર