મૌની રોયે બોલ્ડ ફોટોશૂટ કરીને સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી
mansi bhuva
Mar 29, 2023, 01:54 PM
This browser does not support the video element.
બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને દરરોજ તેના ફેન્સને વિઝ્યુઅલ ટ્રીટ આપતી રહે છે.
અભિનેત્રીએ ફરી એકવાર પોતાની હોટ તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.
મૌની રોય બ્લેક બ્રેલેટ પહેરીને બોલ્ડનેસનો તડકો લગાવ્યો છે.
મૌની રોય ખુરશી પર બેસીને કિલર પોઝ આપતી જોવા મળી હતી.
અભિનેત્રી મેકઅપ અને ખુલ્લા વાળમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
આ પહેલા પણ મૌની રોયે બોલ્ડ ફોટોશૂટ કરીને સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી છે.