મૌની રોય પોતાની ડ્રેસિંગ સેન્સને લઈને ફેન્સ વચ્ચે ચર્ચામાં

Mar 28, 2023, 06:26 PM

તેની આ યુનિક સ્ટાઈલ હાલ ખૂબ જ ચર્ચામાં છે.

 સોશિયલ મીડિયા પર પણ એક્ટ્રેસ છવાયેલી રહે છે અને હંમેશા પોતાના હૉટ અને સિઝલિંગ ફોટો શેર કરતી રહે છે.

હાલમાં જ તેણી પોતાના બિકીની ફોટોને કારણે ચર્ચામાં હતી. ત્યારબાદ એક્ટ્રેસનું નવું ફોટોશૂટ સામે આવ્યું છે જેમાં તેણી ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે.

હાલમાં જ મૌનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર અમુક તસવીરો શેર કરી છે જેમાં તેણી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. ફોટોમાં તેણી ઓરેન્જ કલરના ટ્યૂબ ગાઉનમાં જોવા મળે છે.

તેની આ યુનિક સ્ટાઈલ હાલ ખૂબ જ ચર્ચામાં છે.

This browser does not support the video element.

મૌની રોયની આકર્ષક અદા

This browser does not support the video element.

મૌની રોયની આકર્ષક અદા