ટ્રેડિશનલ લૂકમાં ગોર્જિયસ લાગી રહી છે મૌની રોય

Source: imouniroy/insta

Jan 30, 2023

Ashish Goyal

Source: imouniroy/insta

મૌની રોય પોતાના સ્ટાઇલિશ લૂકથી પ્રશંસકો વચ્ચે ચર્ચામાં રહે છે.

Source: imouniroy/insta

મૌની રોયે હાલમાં જ પોતાનો એથનિક લુક સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

Source: imouniroy/insta

મૌની રોય રેડ કલરના ચણિયામાં ઘણી સુંદર લાગી રહી છે.

Source: imouniroy/insta

સેથામાં સિંદુર, આંખમાં કાજલ લગાવીને તેણે લુકને નિખાર્યો છે.

Source: imouniroy/insta

પ્રશંસકોને મૌની રોયનો ટ્રેડિશનલ લુક ઘણો પસંદ આવી રહ્યો છે.

Source: imouniroy/insta

મૌની રોય સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.