Mar 29, 2024

Mouni Roy : મૌની રોયનો લેટેસ્ટ બ્લેક સ્ટાઇલિશ લૂક જોયો?

Mansi Bhuva

મૌની રોય નાગિનનું પાત્ર ભજવીને ઘરે-ઘરે લોકપ્રિય થઇ

Source: social-media

મૌની રોય ઇન્સ્ટાગ્રામ પર 30.1 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે

Source: social-media

મૌની રોય તાજેતરમાં થાઇ સ્લિટ ગાઉનમાં જોવા મળી હતી. તેણે આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીર પર 1 લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે

Source: social-media

મૌની રોયે આ ગાઉન પર હાઇ હિલ પહેરી છે

મૌની રોયના આ લૂકની એક ખાસ વાત એ છે કે તેણે કોઇ જ્વેલરી પહેરી નથી

Source: social-media

મૌની રોયે બિઝનેસમેન સુરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા છે

Source: social-media

મૌની રોય અને ગૌરવ ચોપરાનું અફેર ચર્ચાનો હોટ વિષય હતો

Source: social-media

ટીવી એક્ટર ગૌરવ ચોપરા દિલ્હીના બિઝનેસમેનનો પુત્ર હતો. ટૂક સમયમાં મૌની અને ગૌરવ લગ્ન કરવાના હતા

Source: social-media

મૌની રોય અને ગૌરવ ચોપરા એક સાથે ટીવી સીરિયલ "પતિ પત્ની ઔર વો"માં જોવા મળ્યા હતા

Source: social-media

મૌની રોય દેવો કે દેવ મહાદેવ કો સ્ટાર મોહિત રૌના સાથે પણ રિલેશનશીપમાં રહી ચૂકી છે

Source: social-media

દેવો કે દેવ મહાદેવમાં મૌની રોયએ માતા પાર્વતીનું પાત્ર નિભાવ્યું હતું

Source: social-media

અવનીત કૌરનો શાનદાર દેશી લૂક

Source: social-media