Mouni Roy : મૌની રોય બની 'ગોલ્ડન ગર્લ'

Apr 04, 2024, 10:25 AM

અભિનેત્રી મૌની રોય તાજેતરમાં આકર્ષક ગોલ્ડન ડ્રેસમાં નજર આવી હતી

ખરેખર આ લૂકમાં મૌનીનો ચહેરો એકદમ ગ્લો કરી રહ્યો છે

એક્ટ્રેસ હંમેશા તેના લૂક અને સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે

એક્ટ્રેસની તસવીરો પર ફેન્સ લાઇક્સનો વરસાદ કરી રહ્યા છે

મૌની રોયના લેટેસ્ટ ડ્રેસનું મટીરિયલ અને ડિઝાઇન ખુબ જ યુનિક છે

મૌની રોય ઇન્સ્ટાગ્રામ પર 30.2 મિલિનયન ફોલોઅર્સ ધરાવે છે

ખરેખર આ લૂકમાં મૌનીનો ચહેરો એકદમ ગ્લો કરી રહ્યો છે

સગાઇની તસવીરોમાં સિદ્ધાર્થ અને નીલમ ઉપાધ્યાય બહુ જ ખુશ જોવા મળી રહ્યા છે