Jan 07, 2025

દેવા થી લઇ ગેમ ચેન્જર સુધી વર્ષ 2025 રિલીઝ થશે આ હટકે મુવી

Shivani Chauhan

ગેમ ચેન્જર

ઝી સ્ટુડિયોની આ લિસ્ટમાં 'ગેમ ચેન્જર' પણ સામેલ છે.આ ફિલ્મ તમિલ ભાષામાં આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં કિયારા અડવાણી અને રામચરણ જોવા મળશે. જે 10 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

Source: social-media

ફતેહ

વર્ષ 2025 સિનેમા પ્રેમીઓ માટે એક ખાસ ભેટ લઈને આવ્યું છે. સોનુ સૂદની ફતેહ આ વર્ષે 10 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે.

Source: social-media

ઈમરજન્સી

ઈન્દિરા ગાંધી દ્વારા 1975થી 1977 સુધી 21 મહિના સુધી લાદવામાં આવેલી ઈમરજન્સી પર આધારિત ફિલ્મ 'ઈમરજન્સી' 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં કંગના રનૌત પણ જોવા મળશે.

Source: social-media

લવયાપા

અભિનેત્રી ખુશી કપૂર અને જુનૈદ ખાનની ફિલ્મ 'લવયાપા' આ વર્ષે 7મી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. જેની ટાઇટલ ટ્રેક તાજતેરમાં રિલીઝ થયું હતું અને લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું.

Source: social-media

ધડક 2

તૃપ્તિ ડિમરી અને સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મ 'ધડક 2' આ વર્ષે 28 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ચાહકો આ ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Source: social-media

ફૂલે

પ્રતિક ગાંધી અને પત્રલેખાને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ઐતિહાસિક સ્ટોરી 'ફૂલે' 11 એપ્રિલે રિલીઝ થશે.

Source: social-media

દેવા

શાહિદ કપૂર અભિનીત એક્શન થ્રિલર 'દેવા' 31 જાન્યુઆરીએ રિલીઝ થશે. તેનું નિર્દેશન રોશન એન્ડ્રુઝ દ્વારા કરવામાં આવ્યું છે, જે મુંબઈ પોલીસ અને સેલ્યુટ સહિત મલયાલમ સિનેમામાં તેમના કામ માટે જાણીતા છે.

Source: social-media

રાશા થડાની અભિનિત ફિલ્મ આઝાદ ટ્રેલર રિલીઝ, એકટ્રેસના ભરપૂર થયા વખાણ

Source: social-media