OTT પર આ અઠવાડિયે રિલીઝ થનારી ફિલ્મો અને વેબ સિરીઝ

Feb 08, 2023

Kiran Mehta

આ અઠવાડિયે પણ શાનદાર મૂવીઝ અને વેબ સિરીઝ OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે

Image: TwinkleKhanna@Instagram

New OTT Release

Netflix, Amazon Prime સહિતના  OTT પ્લેટફોર્મ પર આ સપ્તાહમાં કઈ ફિલ્મો રિલીઝ થઈ રહી જોઈએ

Image: TwinkleKhanna@Instagram

ઓટીટી પ્લેટફોર્મ

આ શો આ મહિનાની 10મી તારીખથી Disney+Hotstar પર પ્રીમિયર થશે

Image: TwinkleKhanna@Instagram

માર્વેલ સ્ટુડિયો લિજેન્ડ સીઝન 2

 'Farji' વેબ સિરીઝ 10 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. શાહિદ કપૂર લીડ રોલમાં છે 

Image: TwinkleKhanna@Instagram

ફર્જી

ટ્વીટર - શાહિદ કપૂર

'થુનીવુ' નેટફ્લિક્સ પર આજે 8 ફેબ્રુઆરીએ સ્ટ્રીમ થઈ રહી 

Image: TwinkleKhanna@Instagram

થુનિવુ

આ ફિલ્મ 10 ફેબ્રુઆરીથી AHA વીડિયો પર સ્ટ્રીમ થશે

Image: TwinkleKhanna@Instagram

કલ્યાણમ કામનીયમ

રિયાલીટી શો 'કુમિતે 1 વોરિયર હન્ટ' 12 ફેબ્રુઆરીથી સ્ટ્રીમ થશે. 

Image: TwinkleKhanna@Instagram

કુમાઇટ 1 વોરિયર હન્ટ

ટ્વીટર - સુનિલ શેટ્ઠી

અનિલ કપૂર સ્ટારર આ ફિલ્મ 17 ફેબ્રુઆરીએ ડિઝની હોટસ્ટાર પ્લસ પર રિલીઝ થશે

Image: TwinkleKhanna@Instagram

ધ નાઇટ મેનેજર