બોડી શેમિંગનો શિકાર બનેલી મૃણાલે કહ્યું- સોશિયલ મીડિયા પર લોકો હંમેશા પરફેક્ટ હોવાનો દેખાવ કરે છે
મૃણાલ ઠાકુરે તાજેતરમાં એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં તેને લગ્ન અને સંબંધ વિશે પૂછવામાં આવ્યું હતુ
મૃણાલ ઠાકુરે જણાવ્યું હતું કે, તે એગ્સ ફ્રીઝ કરવા વિશે વિચારી રહી
આ એક સામાન્ય પદ્ધતિ છે જેમાં સ્ત્રીના ગર્ભાશયમાંથી તંદુરસ્ત એગ્સ દૂર કરવામાં આવે છે, તબીબી દેખરેખ હેઠળ સંગ્રહિત કરવામાં આવે છે
આમાં કોઇ ગંભીર જોખમ નથી અને તે ખુબ જ સરળ પદ્ધતિ છે
મૃણાલ ઠાકુરે છેલ્લે વિજય દેવરકોંડા સાથે 'ફેમિલી'માં જોવા મળી હતી
અભિનેત્રી મૃણાલ ઠાકુરને ફિલ્મ સીતા રામમથી ઓળખ મળી હતી. આ ફિલ્મ પછી તે રાતોરાત સ્ટાર બની ગઇ