મૃણાલ ઠાકુર 'સીતા રામમ' ફિલ્મથી સમગ્ર ભારતમાં ફેમસ
મૃણાલ ઠાકુર પહેલા એક ફિલ્મ માટે લગભગ 3 કરોડ રૂપિયા ફી લેતી હતી
મૃણાલ ઠાકુર સીતારામમ મુવી પછી ફીમાં વધારો કર્યો હતો,પરંતુ ફરી એક્ટ્રેસે ફી વધારી છે
એક ટીવી એકટ્રેસમાંથી ફિલ્મ અભિનેત્રી બનેલી મૃણાલ ઠાકુર આજે મોટું નામ બની ગઇ છે
મૃણાલ ઠાકુરની ફેન ફોલોઇંગમાં વ્યાપક વધારો થયો છે. મૃણાલ ઠાકુર ઇન્સ્ટાગ્રામ પર 11.6 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે
હવે મૃણાલ ઠાકુર એક ફિલ્મ માટે 5 કરોડ રૂપિયા ચાર્જ કરશે તેવો એક્ટ્રેસે નિર્ણય લીધો છે
મૃણાલ ઠાકુર છેલ્લે ફિલ્મ 'ફેમિલી સ્ટાર'માં વિજય દેવરકોંડા સાથે નજર આવી હતી. આ ફિલ્મ લોકોને એટલી ખાસ પસંદ આવી નથી