મૃણાલ ઠાકુરની લેટેસ્ટ તસવીરો તમને દીવાના બનાવી દેશે
મીડિયા અહેવાલ અનુસાર, ફિલ્મ સીતા રામમ પછી મૃણાલ ઠાકુરે ત્રણ ફિલ્મો સાઇન કરી છે.
તેલુગુ ઇન્ડસ્ટ્રીના સૌથી મોંઘી સ્ટાર મૃણાલ ઠાકુર
આ ફિલ્મો માટે મૃણાલ ઠાકુરે કરોડો રૂપિયાની ફી માંગી છે.
મૃણાલ ઠાકુરે તેની લેટેસ્ટ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.
આ તસવીરમાં તે એકથી વધુ કિલર પોઝ આપતી જોવા મળી રહી છ.
મૃણાલ ઠાકરુની આ લહેરાતા વાળ ફેન્સને ભાન ભૂલાવી દેશે.,
મૃણાલ ઠાકુરે તેની ફિલ્મ સીતા રામમથી ખુબ લોકપ્રિયતા મેળવી છે.
આજે મૃણાલ ઠાકુરની ગણતરી દિગ્ગજ અભિને6ીમાં થાય છે.
તેલુગુ ઇન્ડસ્ટ્રીના સૌથી મોંઘી સ્ટાર મૃણાલ ઠાકુર
મીડિયા અહેવાલ અનુસાર, ફિલ્મ સીતા રામમ પછી મૃણાલ ઠાકુરે ત્રણ ફિલ્મો સાઇન કરી છે.
આ ફિલ્મો માટે મૃણાલ ઠાકુરે કરોડો રૂપિયાની ફી માંગી છે.