મુન મુન દત્તાનો લેટેસ્ટ બ્રાઇડલ લૂક ચર્ચામાં
મુનમુન દત્તા આજે કોઇ પરિચયને મોહતાજ નથી
મુનમુન દત્તાએ બ્રાઇડલ લહેંગા પર હેવી જ્વેલરી પહેરી છે
સાથે જ ગ્લેમરસ મેક અપ કર્યો છે
મુનમુન દત્તાએ બ્રાઇડલ લહેંગા પર હેવી જ્વેલરી પહેરી છે
સાથે જ ગ્લેમરસ મેક અપ કર્યો છે
આ બ્રાઇડલ લૂક પર મુનમુન દત્તાએ ખજુરી ચોટલા હેયરસ્ટાઇલ લીધી છે
મુનમુન દત્તાએ આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે
જુઓ ઐશ્લર્યા શર્માનો બટરફ્લાય લૂક