સાઉથ સુપરસ્ટાર અને નેશનલ ક્રશ

Apr 03, 2023

Mansi Bhuva

રશ્મિકા મંદાના પોતાના લેટેસ્ટ લૂકને કારણે ચર્ચામાં 

રશ્મિકા મંદાના આ લૂકમાં ખુબ જ સુંદર લાગી રહ્યી છે. 

રશ્મિકા મંદાના આ લૂકમાં ખુબ જ સુંદર લાગી રહ્યી છે. 

રશ્મિકા મંદાના તાજેતરમાં અમદાવાદ ખાતે IPL ઓપનિંગ સેરેમનીમાં પોતાની અદાઓ દ્વારા ધૂમ મચાવી દીધી હતી.  

હાલ રશ્મિકા વિશે એવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે જે તેમના ફે્ૃન્સને નિરાશ કરી શકે છે.

રશ્મિકા મંદાના સંબંધિત એવી માહિતી સામે આવી છે કે, અભિનેત્રી 'લાઈગર' એક્ટરથી નહીં પરંતુ કોઈ બીજા જ એક્ટરથી ઈમ્પ્રેસ છે.

કોણ છે એ જેને રશ્મિકા મંદાના પર પોતાનો જાદુ ચલાવ્યો છે?  મળતી માહિતી અનુસાર, રશ્મિકા મંદાના વિજય દેવરાકોંડાને નહીં પરંતુ તેલુગુ અભિનેતા બેલામકોંડા સાઈ શ્રીનિવાસને પસંદ કરે છે.

આ સાથે રશ્મિકા અને બેલામકોંડા સાઈ શ્રીનિવાસ આ દિવસોમાં ઘણીવાર જાહેરમાં સાથે જોવા મળે છે. જેને પગલે બંનેની નિકટતાની ચર્ચાઓ થવા લાગી છે.

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, રશ્મિકા અને શ્રીનિવાસ બંને એકબીજાને પસંદ કરે છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, રશ્મિકા મંદાના  સાઇ શ્રીનિવાસને ડેટ કરી રહી છે. જો કે આ અંગે પુષ્ટિ કરવામાં આવી નથી. 

થોડા દિવસ પહેલા જ રશ્મિકા અને બેલામકોંડા સાઈ શ્રીનિવાસ મુંબઈ એરપોર્ટ પર એકસાથે નજર આવ્યા હતા. ત્યારબાદ બંનેની ડેટિંગની વાતને હવા મળી છે.