Feb 21, 2024

નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરી બની ભૂલ ભુલૈયા 3 મિસ્ટ્રી ગર્લ

Haresh Suthar

તૃપ્તિ ડિમરી એનિમલ ફિલ્મથી લાઇમ લાઇટમાં આવતાં નેશનલ ક્રશ બની હતી

Source: social-media

એનિમલ ફિલ્મમાં તડકો લગાવનાર તૃપ્તિ ડિમરી ભૂલ ભુલૈયા 3 મિસ્ટ્રી ગર્લ બની છે

Source: social-media

ભૂલ ભુલૈયાના મેકર્સ દ્વારા પાર્ટ 3 બનાવવાની જાહેરાતથી દર્શકો આતુર બન્યા છે

Source: social-media

ભૂલ ભુલૈયા 3 ફિલ્મના સ્ટાર કાસ્ટ અંગે ધીરે ધીરે માહિતી બહાર આવી રહી છે

Source: social-media

વિદ્યા બાલન આ પાર્ટમાં મંજુલિકાના અવતારમાં આવી રહી હોવાની જાણકારી છે

Source: social-media

નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરી પણ ભૂલ ભુલૈયા 3 ફિલ્મનો હિસ્સો બનવા જઇ રહી છે

Source: social-media

ભૂલ ભુલૈયા 3 ફિલ્મ સ્ટાર કાર્તિક આર્યને ઇન્સ્ટાગ્રામ પર આ અંગે માહિતી આપી છે

Source: social-media

કાર્તિક આર્યને એક તસ્વીર શેયર કરી છે જેમાં એક ટેબલ પર તૃપ્તિનો ફોટો છે

Source: social-media

Bb3MysteryGirl હેશટેગ સાથે કાર્તિકે કેપ્શનમાં લખ્યું છે કે આ ભૂલ ભુલૈયાને ઉકેલો

Source: social-media

તૃપ્તિ ડિમરી એની હોટ અદાઓથી ફેન્સના દિલ પર રાજ કરી રહી છે

Source: social-media

ગોલ્ડ લહેંગામાં એક્ટ્રેસે અલગ અલગ પોઝ આપ્યા હતા અને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી.

Source: social-media