નયનતારાનો સિમ્પલ લેમન યેલો સાડીમાં રોયલ લુક

Nov 18, 2024, 03:22 PM

નયનતારા સાથે હસબન્ડ

નયનતારા ઇન્ડિયન હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ છે, આજે તે પોતાનો 40 મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે.

નયનતારા ફેશન

નયનતારા તેની એકટિંગ સિવાય તેની ફેશન સ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહે છે, અહીં એકટ્રેસનો લેમન યેલો સારી લુક શેર કર્યો છે, જે પાર્ટી કે અન્ય ફંક્શન માટે પરફેક્ટ છે.

નયનતારા સાડી

નયનતારાએ સિમ્પલ લેમન યેલો સાડી પર મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ પસંદ કર્યો છે, સાડીના ફેબ્રિકની વાત કરીયે તો સિલ્ક ફેબ્રિક સાડી છે.

નયનતારા જવેલરી

નયનતારાની જવેલરીની વાત કરીયે તો આઉટફિટથી યુનિક કોન્ટ્રાસ્ટમાં વાઈટ અને બ્લેક ચોકર નેકલેસ સાથે મેચિંગ સ્ટડ ઈયરિંગ્સ પસંદ કરી છે.

નયનતારા મેકઅપ

આ લુક પર એકટ્રેસએ લાઈટ નેચલર મેકઅપ કર્યો છે જેમાં આઇલાઇનર, લાઈટ આઈશેડો અને કાજલ, મસ્કરા અને ન્યૂડ લિપસ્ટિક સાથે લુક કંપ્લીટ કર્યો છે.

નયનતારા હેરસ્ટાઇલ

નયનતારાની હેરસ્ટાઇલની વાત કરીયે તો તેણે સિમ્પલ સાથે રોયલ ટચ આપવા માટે બન હેરસ્ટાઇલ સાથે લુકને એલિગન્ટ ટચ આપી છે.

Raashii Khanna | રાશી ખન્ના ગ્રીન ટ્રેડિશનલ લહેંગા લુક, વેડિંગ સીઝન માટે પરફેક્ટ