બોલિવૂડની લોકપ્રિય સિંગર નેહા કક્કર હાલમાં તેના અંગત જીવનને લઇને ચર્ચામાં

Apr 09, 2024, 12:24 PM

નેહા કક્કર લવ લાઇફ

બોલિવૂડનું લોકપ્રિય કપલ નેહા કક્કર અને રહોનપ્રીતના સંબંધોમાં દરાર આવી ગઇ છે અને છૂટાછેડા લેવાના તેવા સમાચાર વાયરલ

નેહા કક્કર રોહનપ્રીત રિલેશનશીપ

સોશિયલ મીડિયામાં પણ ઘણી ચર્ચા છે કે લગ્નના 4 વર્ષ બાદ રોહન અને નેહા કેમ અચાનક છૂટાછેડા લેવા જઈ રહ્યા છે

રોહનપ્રીતનું નિવેદન

કપલના વર્ષ 2020માં ભવ્ય લગ્ન થયા હતા. પરંતુ હવે નેહા કક્કરના પતિ રોહને આ બાબતો પર પ્રતિક્રિયા આપી છે અને તેના લગ્ન વિશે ઘણી વાતો શેર કરી છે

નેહા અને રોહનપ્રીતની લવ સ્ટોરી

એક ઇન્ટરવ્યુમાં તેના લગ્ન વિશે વાત કરતા રોહનપ્રીતે કહ્યું, "નેહા અને હું એકબીજા સાથે રહેવાનું નક્કી કર્યું હતું અને અમે બંને એક મ્યુઝિક વીડિયો માટે મળ્યા હતા. આ સમય દરમિયાન અમે નજીક આવ્યા

નેહા કક્કર અને રોહનપ્રીત

રોહનપ્રીતે તેના ડિવોર્સની અફવા અંગે કહ્યું કે, “હું અફવાઓ પર ધ્યાન આપતો નથી. તદ્દઉપરાંત રોહનપ્રીતે કહ્યું કે, જો લોકો ખોટીવાતો ફેલાવવાથી ખુશ થાય છે, તો તે તેમના માટે સારું છે. નેહા અને હું અમારા કામ અને અમારા જીવનમાં ખૂબ ખુશ છીએ