Jડીપ નેક ડ્રેસમાં નેહા મલિકનો અદભૂત અવતાર
mansi bhuva
Mar 29, 2023, 02:03 PM
This browser does not support the video element.
ભોજપુરી ફિલ્મોની બોલ્ડ અભિનેત્રી નેહા મલિક અવારનવાર પોતાના લૂકને લઈને ચર્ચામાં રહે છે.
અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને પોતાની ગ્લેમરસ તસવીરોથી ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે.
નેહા મલિકે નવું ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તેની કિલર સ્ટાઈલ જોવા મળી રહી છે.
નેહા મલિક ડીપ નેક બ્રાઉન શિમરી ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે.
અભિનેત્રી રોડ પર ઊભી રહીને એકથી વધુ સેક્સી પોઝ આપી રહી છે.
નેહાએ ખુલ્લા વાળ અને ચળકતા મેકઅપથી તેના દેખાવને પૂરક બનાવ્યો છે.