નેહા મલિકને ભગવા બિકીનીમાં જોઇ ફેન્સ પાણી-પાણી

Feb 25, 2023

Mansi Bhuva

ભોજપુરી સિનેમાની સુંદર એક્ટ્રેસ નેહા મલિક અવાનવાર પોતાના હુસ્નનો ઝલવો વિખેરતી રહે છે. ફોટોઃ @nehamalik335

 નેહા મલિક પોતાની કાતિલ અદાઓથી ફેન્સને ઘાયલ કરતી રહે છે.

નેહા મલિકે પોતાની નવી તસવીરો શેર કરી એકવાર ફરી ચાહકોનો પરસેવો છોડી દીધો છે.

નવી તસવીરોમાં નેહા મલિક બિકીની પહેરેલી જોવા મળી રહી છે.

ભોજપુરી એક્ટ્રેસ સમુદ્ર કિનારે બેસીને બોલ્ડ પોઝ આપી રહી છે.

એક્ટ્રેસ આ ફોટોમાં સનબાથ લેતી જોવા મળી રહી છે.

નેહા મલિકે ભગવા રંગની બિકીનીમાં ઘણા આકર્ષક પોઝ આપી ફેન્સને મંત્રમુગ્ધ કરી દીધા છે.

નેહા મલિક ખરેખર અત્યંત સુંદર છે.

નેહા મલિકની આ સુંદરતા જોઇને કોઇ પણ તેના પ્રેમમાં પડી જાય.