બાથરોબ પહેરીને નેહા મલિકે આપ્યો કિલર પોઝ
Ashish Goyal
Jan 26, 2023, 10:03 PM
નેહા મલિક પોતાના હોટ ફોટોને લઇને સોશિયલ મીડિયા પર છવાઇ જાય છે.
નેહા મલિક પ્રશંસકો સાથે બોલ્ડ અને સ્ટનિંગ તસવીરો શેર કરતી રહે છે.
તેણે હાલમાં જ પોતાનો બોલ્ડ લૂક પ્રશંસકો સાથે શેર કર્યો છે.
હાલ કરેલી પોસ્ટમાં નેહા બાથરોબ પહેરેલી જોવા મળે છે.
બાલકનીમાં ઉભી રહીને નેહા એકથી એક હોટ પોઝ આપતી જોવા મળે છે.
નેહા મલિક પોતાની હોટનેસથી પ્રશંસકોને અટ્રેક્ટ કરવાનું સારી રીતે જાણે છે.
This browser does not support the video element.
નેહા મલિકનો હોટ અંદાજ.