નેહા મલિકે દેશી લૂકમાં બોલ્ડ પોઝનો વરસાદ કર્યો

Dec 04, 2023, 09:09 AM

નેહા મલિકે આ સાડી પર સ્ટ્રીપવાળું વ્હાઇટ બ્લાઉઝ પહેર્યું છે

This browser does not support the video element.

નેહા મલિક હોટ અદાઓનો ખજાનો છે

નેહા મલિકની આ તસવીરો ઝડપથી વાચરલ થઇ રહી છે

ભોજપુરી સિનેમાની મશહૂર એક્ટ્રેસ નેહા મલિક હંમેશા પોતાની બોલ્ડ અદાઓને કારણે ચર્ચામાં રહે છે

આ તસવીરો પર ફેન્સ પર ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે

આ તસવીરમાં નેહા મલિકની કિલર સ્માઇલ જોવા મળી રહી છે

નેહા મલિક લાખો લોકોના દિલો પર રાજ કરે છે અને પોતાની આ હોટ અદાઓથી તેમના દિલો પર વાર કરે છે

નેહા મલિકની આ યેલો સાડી ખુબ જ સુંજર છે

આ યેલો સાડીમાં વચ્ચે નાના-નાના ફ્લાવર અને કોર્નર પર પટ્ટો કરવામાં આવ્યો છે

નેહા મલિકે આ સાડી પર સ્ટ્રીપવાળું વ્હાઇટ બ્લાઉઝ પહેર્યું છે

નેહા મલિકની આ તસવીરો ઝડપથી વાચરલ થઇ રહી છે