New Year 2024 : આલિયા ભટ્ટથી લઇને કેટરીના કૈફની નૂતનવર્ષની ઉજવણીના ફોટા

Jan 02, 2024, 12:39 PM

New Year 2024 : આલિયા ભટ્ટથી લઇને કેટરીના કૈફની નૂતનવર્ષની ઉજવણીના ફોટા

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પણ શાનદાર રીતે ન્યૂ યર સેલિબ્રેશન કર્યું હતુ 

હલે સેલેબ્સે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ન્યૂયર જશ્નની તસવીરો શેર કરી છે

જો કેટરીના કૈફની વાત કરીએ તો એક્ટ્રેસ પતિ સંગ ખુબ રોમેન્ટિક રીતે નવા વર્ષનું સેલિબ્રેશ કર્યું છે

ન્યૂયર પર વિકી કૌશલ અને કેટરીના કૈફ આ રોમેન્ટીક માહોલમાં જોવા મળ્યા હતા

આ તસવીરમાં કેટરીના કૈફ વિકી કૌશલના ખભે માથું રાખીને પતિ સંગ ટાઇમ સ્પેન્ડ કરતી જોવા મળી રહી છે

આ દરમિયાન કેટરીના કૈફ ખુબ જ ખુશ જોવા મળી હતી

આ દરમિયાન કેટરીના કૈફ ખુબ જ ખુશ જોવા મળી હતી

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પણ શાનદાર રીતે ન્યૂ યર સેલિબ્રેશન કર્યું હતુ 

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પણ શાનદાર રીતે ન્યૂ યર સેલિબ્રેશન કર્યું હતુ 

આલિયા ભટ્ટ ખુબ જ ખુશ લાગી રહી હતી

આલિયા ભટ્ટ ખુબ જ ખુશ લાગી રહી હતી

આ તસવીરમાં આલિયા ભટ્ટ તેની દીકરી રાહા કપૂર સંગ જોવા મળી રહી છે

This browser does not support the video element.

આલિયા ભટ્ટની મસ્તી

આ તસવીરો શેર કરતી વખતે પરિણીતીએ લખ્યું, 'મારું નવું વર્ષ અને ક્રિસમસ મારા પ્રિયજનો સાથે સેલિબ્રેટ કર્યું. તેને કસકર આલિંગ્ન કર્યું અને બેડ પર ચોકલેટ ખાધી. આ ક્ષણ ખૂબ જ આરામદાયક અને ગરમ હતી. બધાને નૂતનવર્ષાભિનંદન

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા લગ્ન પછી પહેલી વાર એકસાથે નવા વર્ષની ઉજવણી કરી

એક તસવીરમાં પરિણીતી તેના ભાઈ શિવાંગ ચોપરા અને રાઘવ ચઢ્ઢા સાથે જોવા મળી રહી છે

નવદંપતિ રણદીપ હુડ્ડા અને લીન લેશરમ પણ નવા વર્ષનું ઉત્સાહભેર સેલિબ્રેશન કરતા જોવા મળ્યા હતા

તેઓ રોમેન્ટિક થતાં પણ જોવા મળ્યા હતા

તેઓ રોમેન્ટિક થતાં પણ જોવા મળ્યા હતા