નિયા શર્માનો હોટ અવતાર, સિઝલિંગ લૂક જોઈને ચાહકોએ કહ્યું- અદભૂત
mansi bhuva
Apr 14, 2023, 03:57 PM
This browser does not support the video element.
ટીવી એક્ટ્રેસ નિયા શર્મા એ એક્ટ્રેસમાંથી એક છે જે રિયલ લાઈફમાં પણ ખૂબ જ હોટ છે.
અભિનેત્રી ઘણીવાર તેના હોટ અવતારને લઈને ચર્ચામાં રહે છે.
નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અહીં તેણે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી છે.
આ તસવીરોમાં નિયા શર્માએ રોયલ બ્લુ કલરનું ટોપ કેરી કર્યું હતું.
અભિનેત્રીએ આ ટોપ સાથે ડેનિમ બ્લુ જીન્સ પહેર્યું છે. જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
નિયા શર્મા હળવા મેકઅપ સાથે ખુલ્લા વાળમાં ખૂબ જ સિઝલિંગ પોઝ આપી રહી છે.
આગળની વેબ સ્ટોરી માટે નીચે ક્લિક કરો. કિસી કા બી હૈ કિસી કી જાન અભિનેત્રી પલક તિવારીએ પહેર્યું હોટ ક્રોપ ટોપ, લાગી રહી હતી ગ્લેમરસ