નિક્કી તંબોલીની લેટેસ્ટ બોલ્ડ તસવીરો જોઇને પાણી-પાણી થઇ જશો એક્ટ્રેસ નિક્કી તંબોલીએ ફરી એક વાર પોતાના હોટ અને બોલ્ડ લૂક્સના કારણે ચર્ચામાં. નિકી તંબોલી પોતાના લૂક્સથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવે છે. નિક્કીનો દરેક અંદાજ ફેન્સ વચ્ચે ટ્રેંડ કરે છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાના લેટેસ્ટ ફોટોશૂટ દરમ્યાન કંઈક આવી ગ્લેમરસ તસવીરો ઈંસ્ટા પર પોસ્ટ કરી છે. અભિનેત્રીએ પોતાની આ તસ્વીરોમાં એકથી એક ચડીયાતા કાતિલ અંદાજમાં જબરદસ્ત પોઝ આપતી દેખાઈ રહી છે. નિક્કી તંબોલીનું ઇન્સ્ટાગ્રામ આવી હોટ અને ગ્લેમરસ તસવીરોથી ભરેલું છે. નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. નિક્કી તંબોલીનું વધુ એક આકર્ષક પોઝ નિક્કી તંબોલી હોટનેસનો ખજાનો છે