ભારતીય અભિનેત્રી નિકી તંબોલી

Feb 09, 2023

Mansi Bhuva

નિકી તંબોલી ફેશન સ્ટાઇલ અને આકર્ષક પોઝનો ખજાનો છે. 

નિકી તંબોલીનો લેટેસ્ટ  ટ્રેડિશનલ લુક પરસેવો છોડાવી દે તેવો છે.

નિકી તંબોલીએ સિલ્ક સાડી પર હેવી મેચીંગ જ્વેલરી પહેરી છે. જે તેની સુંદરતાને નિખારી રહ્યો છે.

નિકી તંબોલીએ તેનો ઇન્ડિયન લુક પૂરો કરવા બિંદી પણ લગાવી છે.

નિકી તંબોલી બિગ બોસનો હિસ્સો રહ્યા બાદ ખુબ ચર્ચામાં આવી રહી છે. 

નિકી તંબોલીનું જબરદસ્ત હોટ ફિગર

નિકી તંબોલીની અદાઓ

નિકી તંબોલીએ મોટા ભાગે તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે.

નિકી તંબોલી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે તેના ફોટોઝ અવારનવાર શેર કરતી હોય છે.