ભારતીય અભિનેત્રી નિકી તંબોલી

Dec 21, 2022

Mansi Bhuva

નિકી તંબોલી પર આ બ્લેક કલર બેહદ ખીલી રહ્યો છે. આ લુકમાં તેન ઘણા આકર્ષક પોઝ આપ્યા છે.

નિકી તંબોલી બિગ બોસનો હિસ્સો રહ્યા બાદ ખુબ ચર્ચામાં રહે છે.

નિકી તંબોલી સોશિયલ મીડિયા ખુબ જ સક્રિય રહે છે.

નિકી તંબોલીએ તેના ચાહકો માટે તેની તસવીરો ઇન્સ્ટાગ્રામમ પર શેર કરતી હોય છે. આ તસવીરો જોઇ ફેન્સ તો મંત્રમુગ્ધ થઇ જાય છે.

નિકી તંબોલીનો રેડ આઉટફિટમાં ગોર્જિયલ લૂક

નિકી આ ગોર્જિસ લુકમાં ઘણા આકર્ષક પોઝ આપી ફેન્સને દિવાના બનાવી રહી છે.

નિકી તંબોલીના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે તમિલ ફિલ્મોમાં વધુ કામ કર્યું છે.

નિકી તંબોલી ફેશન સ્ટાઇલ અને આકર્ષક પોઝનો ખજાનો છે.

તમે પણ તેની આ સ્ટાઇલો જોઇને મૂડમાં આવી જશો