રેડ થાઇ-હાઇ સ્લિટ ડ્રેસમાં નોરા ફતેહીનો ગ્લેમરસ અવતાર

Source : norafatehi/Insta

Nov 07, 2022

Ashish Goyal

Source : norafatehi/Insta

બોલીવૂડની ડાન્સિંગ દિવા નોરા ફતેહી ઘણી ફિલ્મોમાં પોતાના ડાન્સનો જલવો બતાવી લોકોને દિવાના બનાવી ચુકી છે.

Source : norafatehi/Insta

નોરા પોતાના ડાન્સની સાથે-સાથે હોટ એન્ડ બોલ્ડ લુક્સને લઇને હંમેશા ચર્ચામાં રહે છે.

Source : norafatehi/Insta

નોરા એક સોશિયલ મીડિયા લવર પણ છે.

Source : norafatehi/Insta

નોરા પ્રશંસકો સાથે કનેક્ટેડ રહેવા માટે પોતાના લેટેસ્ટ અપડેટ્સ શેર કરે છે.

Source : norafatehi/Insta

નોરાના ડ્રેસની ડીપ નેક ડિઝાઇન તેના લુકમાં વધારો કરે છે.

Source : norafatehi/Insta

નોરાએ પોતાના ગ્લેમરસ લૂકથી સોશિયલ મીડિયા પર સનસની મચાવી છે.

Source : norafatehi/Insta

નોરાની અદાના સોશિયલ મીડિયામાં ઘણા પ્રશંસકો છે.