નૌરી ફતેહી  તેના લેટેસ્ટ લુકને કારણે ઘણી ચર્ચામાં

Feb 02, 2023

Mansi Bhuva

નોરા ફતેહી બોલિવૂડની જાણીતી ડાન્સર અને અભિનેત્રી છે, પરંતુ આ દિવસોમાં તે પોતાની ડ્રેસિંગ સેન્સને કારણે પણ ચર્ચામાં છે.

નૌરા ફતેહી હંમેશા અલગ અલગ સ્ટાઇલ અને લુકને કારણે પ્રશંસકોને પોતાના તરફ આકર્ષે છે. 

નોરા ફતેહીનો આ ડ્રેસ કંઇક હટકે છે. 

નૌરા ફતેહી લાલ રંગ અને મેચિંગ ગોગ્લસમાં 

આ તસવીરમાં તો નોરા ફતેહીનો કોઇ મુકાબલો નથી. 

ડાન્સિંગ સેન્સેશન નોરા ફતેહી પાસે 39 કરોડની સંપત્તિ છે. જેમાં તેની પાસે કરોડોની કિંમતનું ઘર, એક લક્ઝુરિયસ વેનિટી વાન તેમજ લક્ઝરી કારનો કાફલો છે.

નૌરા ફતેહી હાલ મની લૌન્ડરિંગ કેસને કારણે પણ ખુબ જ ચર્ચામાં છે. 

 નોરા ફતેહીને ફરવાનો ઘણો શોખ છે. તે સમયે જોવા મળે છે કે તે મોટાભાગે બહાર ફરવા જાય છે. તેમજ અભિનેત્રીનો બીચનો ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે.