નોરા ફતેહીની ક્યારેય ન જોય હોય એવી તસવીરો

Aug 31, 2023, 02:16 PM

નોરા ફતેહીની ડ્રેસિંગ સ્ટાઇલ કમાલની છે.

નોરા ફતેહીએ આ લૂકમાં વિવધ આકર્ષક પોઝ આપ્યાં છે. 

આ તસવીરમાં નોરા ફતેહી ની અદાઓ સાથે ડ્રેસિંગ સેન્સ પણ જોરદાર છે.

નોરા ફતેહીનો આ ડ્રેસ મલ્ટી કલરથી બનાવેલો છે. જે ખુભ જ શોભી ઉઠ્યો છે. 

નોરા ફતેહીની ડ્રેસિંગ સ્ટાઇલ કમાલની છે.

નોરા ફતેહી હંમેશા પોતાના આવા હોટ લૂકથી તહેલકો મચાવે છે. 

નોરા ફતેહી અદાઓનો ખજાનો

નોરા ફતેહીનો આ પોઝ તો ગમે તે વ્યક્તિને કંપાવી દે.

નોરા ફતેહી બેલી ડાન્સ ક્વીન પણ છે.