બોલિવૂડ ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહી

Feb 12, 2023

Mansi Bhuva

સોશિયલ મીડિયા પર અક્ષય કુમાર અને નોરા ફતેહીનો ડાન્સ વીડિયો તેજ ગતિએ વાયરલ થઇ રહ્યો છે.

અક્ષય કુમાર હાલ તેની આગામી ફિલ્મ 'સેલ્ફી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

અક્ષય કુમાર હાલ તેની આગામી ફિલ્મ 'સેલ્ફી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં આ ફિલ્મનું એક ગીત 'કુડિએની તેરી વાઇબ' રિલીઝ થયું છે.

આ ગીત પર અક્ષય કુમાર નોરા ફતેહી સાથે ઠુમકા લગાવતો નજર આવ્યો છે. અક્ષય કુમારની ફિલ્મ સેલ્ફી 24 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ વાયરલ વીડિયોમાં અક્ષય કુમારે ઓલ બ્લેક પહેર્યું છે, તો નોરા ફતેહીએ નિયોન ગ્રીન ગાઉનમાં ધમાલ મચાવી છે.

પોતાના ડાન્સથી બધાને દિવાના બનાવનાર અભિનેત્રી નોરી ફતેહીએ પોતાનો લેટેસ્ટ લુક શેર કર્યો છે. ગ્રીન રંગના ગાઉનમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી દરેક લુક ફેન્સ સાથે શેર કરે છે. દરેક વ્યક્તિ તેની ફિટનેસ પર નજર રાખે છે.

નોરા ફતેહીનો વીડિયો