નોરા ફતેહીનો ગ્લેમરસ અંદાજ

Feb 17, 2023

Mansi Bhuva

બોલિવૂડ ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહી ખુબ ચર્ચામાં રહે છે. (photo sourcenora fatehi insta)

અભિનેત્રીએ પોતાના ડાન્સથી બધાને દિવાના બનાવી દીધા છે. તેના દરેક ડાન્સ સોંગ રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે. (photo sourcenora fatehi insta)

નોરા બોલિવૂડમાં દિલબર ગર્લ તરીકે જાણીતી છે. તેમનું આ ગીત આખી દુનિયામાં છવાયું હતું.

નોરાએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત ફિલ્મ રોરઃ ટાઈગર્સ ઓફ ધ સુંદરવનથી કરી હતી. 

નોરાએ બિગ બોસ સીઝન 9માં વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો હતો. તેને 84માં દિવસે બિગ બોસના ઘરમાંથી બહાર કરવામાં આવી હતી. (photo sourcenora fatehi insta)

નોરા ફતેહીનો જલવો

નોરા ફતેહીની અદાઓ