નુસરત ભરૂચાની લેટેસ્ટ તસવીરો પર ફેન્સ જાન ન્યોછાવર કરી દેશે

Sep 11, 2023, 11:15 AM

ફેન્સ તેની એક ઝલક જોવા માટે તલપાપડ થઇ જતા હોય છે. 

નુસરત ભરૂચાએ લેટેસ્ટ તસવીરો પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને ફેન્સનો મન્ડે ખાસ બનાવી દીધો છે. 

નુસરત ભરૂચાએ ઘણી હિટ મુવી પણ આપી છે. 

નુસરત ભરૂચા આ આઉટફિટમાં તદ્દન ગ્લેમરસ લાગી રહી છે.

આ તસવીરો જોયા બાદ ફેન્સને એવો અહેસાસ થશે કે એક્ટ્રેસ અદાઓનો ખજાનો છે.

આ તસવીરો જોયા બાદ ફેન્સને એવો અહેસાસ થશે કે એક્ટ્રેસ અદાઓનો ખજાનો છે.

નુસરત ભરૂચાએ આ મીની ડ્રેસ પર હેયર બન અને ગ્લેમરસ મેક અપ સાથે ડાર્ક લિપ સ્ટીક કરી છે. સાથે જ આ મીની ડ્રેસ પર મેચિંગ હાઇ હીલ પણ પહેરી છે. 

નુસરત ભરૂચા આ કિલર અદાઓને કારણે બહોળો ચાહકવર્ગ ધરાવે છે.

ફેન્સ તેની એક ઝલક જોવા માટે તલપાપડ થઇ જતા હોય છે. 

નુસરત ભરૂચાએ ઘણી હિટ મુવી પણ આપી છે.