નુસરત ભરૂચા રેડ ગાઉનમાં હોટ લાગી રહી છે, જુઓ તસવીર

Jul 06, 2023, 03:02 PM

બોલિવૂડ એક્ટ્રેસ હાલ તેના ડ્રેસિંગ સેંસને લઇને ફેન્સ વચ્ચે ચર્ચામાં છે.

સોશિયલ મીડિયા પર સક્રિય

નુસરત ભરૂચાએ પોતાના દમ પર બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

નુસરત ભરૂચાએ લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

સુંદર પોઝમાં ફોટોશૂટ 

નુસરત ભરૂચાએ પોતાના દમ પર બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.