નુસરત ભરૂચાએ સ્ટાઇલિશ આઉટફિટમાં અદાઓનો વરસાદ કર્યો
બોલિવૂડ એક્ટરેસ નુસરત ભરૂચા હંમેશા પોતાના આવા હોટ લૂકને કારણે ઇન્ટરનેટ પર ધૂમ મચાવે છે
આ સિવાય એક્ટ્રેસ પાસે મુંબઇમાં પોતાનું ઘર પણ છે
નુસરત ભરૂચાએ પોતાના કરિયરની શરૂઆત ટેલિવિઝનો શો કિટી પાર્ટીથી કરી હતી
આજે તે બોલિવૂડમાં પોતાનું નામ બનાવી ચૂકૂ છે. સાથે જ કરોડોની નેટવર્થ પણ એકઠી કરી લીધી છે
મીડિયા અહેવાલ અનુસાર, નુસરત 40 મિલિયન સંપતિની માલિકિન છે
આ લૂકમાં નુસરતનો ચહેરો એકદમ ખીલી રહ્યો છે
નુસરત ભરૂચાએ ઘણા દિગ્ગજ સ્ટાર્સ સાથે કામ કરી ચૂકૂી છે. જેમાં અક્ષય કુમાર જેવા સ્ટાર્સ સામેલ છે
નુસરત ભરૂચાએ પોતાના કરિયરની શરૂઆત ટેલિવિઝનો શો કિટી પાર્ટીથી કરી હતી
આજે તે બોલિવૂડમાં પોતાનું નામ બનાવી ચૂકૂ છે. સાથે જ કરોડોની નેટવર્થ પણ એકઠી કરી લીધી છે
મીડિયા અહેવાલ અનુસાર, નુસરત 40 મિલિયન સંપતિની માલિકિન છે
નુસરત ભરૂચા પાસે શાનદાર કાર કલેક્શન છે. જેમાં BMW X3, BMW ^, series GT વગેરે સામેલ છે
આ સિવાય એક્ટ્રેસ પાસે મુંબઇમાં પોતાનું ઘર પણ છે