This browser does not support the video element.

નુસરત ભરૂચાએ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ઇન્ટરનેટનો પારો ચડાવી દીધો

Jun 17, 2023, 11:14 AM

બોલિવૂડ એક્ટ્રેસ હાલ તેના ડ્રેસિંગ સેંસને લઇને ફેન્સ વચ્ચે ચર્ચામાં છે.

નુસરત ભરૂચા આ આઉટફિટમાં તદ્દન ગ્લેમરસ લાગી રહી છે.

નુસરત ભરૂચાએ લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

નુસરત ભરૂચાએ લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

નુસરત ભરૂચા આજે કોઇ પરિચયને મોહતાજ નથી.

નુસરત ભરૂચાએ પોતાના દમ પર બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

 નુસરત ભરૂચાએ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ઇન્ટરનેટનો પારો ચડાવી દીધો છે.

 આ તસવીરો ફેન્સને પણ ખુબ પસંદ આવી રહી છે.