Nushrat Bharucha : નુસરત ભરૂચાનો અદ્ભૂત ''ઓલ બ્લેક લૂક'' ફેન્સ વચ્ચે ચર્ચામાં
નુસરત ભરૂચા બોલિવૂડની કેટલીક અત્યંત પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે.
નુસરતે ઘણી ફિલ્મોમાં પોતાની અભિનય શક્તિ સાબિત કરી છે.
નુસરત સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ છે.
હાલમાં જ નુસરતે તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં નુસરતનો અદ્ભૂત ''ઓલ બ્લેક લૂક'' દેખાઈ રહ્યો છે.
કાળો રંગ નુસરતની સુંદરતામાં વધારો કરી રહ્યો છે.
આંખો પરના ઓરેન્જ ગોગલ્સ નુસરતના લુકને પરફેક્ટ બનાવે છે.
નુસરત તેના લેટેસ્ટ લુકમાં જેટલી સુંદર છે એટલી જ બોલ્ડ લાગી રહી છે.
Bollywood Actors on Dawood Ibrahim role : પડદા પર દાઉદ ઈબ્રાહિમ બની ગયા છે આ કલાકારો
સ્ત્રોત: સોશિયલ મીડિયા