નુસરત ભરૂચાનો સિમ્પલ લૂક છતાં મનમોહક લાગી રહી છે

May 26, 2023, 02:50 PM

નુસરત ભરૂચાનો ભલે સિમ્પલ લૂક હોય છતાં મનમોહક લાગી રહી છે.

અભિનેત્રી તેના લેટેસ્ટ લૂકને કારણે ફેન્સ વચ્ચે ચર્ચામાં છે.

નુસરત ભરૂચાએ તેનો આ લૂક ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે.

સફળતાની સીડી ચડ્યા બાદ વર્ષ 2011 પછી તેને આકાશવાણી અને ડર@મોલમાં પણ કામ કરવાની તક મળી.

આ પછી વર્ષ 2015માં પ્યાર કા પંચનામા 2 રિલીઝ થઈ જે જબરદસ્ત હિટ થઈ.

ફોટો શૂટ માટે લાઇટ મેકઅપ લૂક