ચાહકોની નજર નુસરત ભરૂચાની ગુલાબી સાડી પર અટકી
બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચાને કોઈ ઓળખની જરૂર નથી.
નુસરતનો દરેક લુક સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.
ફરી એકવાર નુસરતે પોતાની ગ્લેમરસ તસવીરોથી ચાહકોને દિવાના બનાવ્યા છે.
નુસરત ખૂબસૂરત ગુલાબી રંગની સાડીમાં સુંદર લાગી રહી છે.
નુસરતે લાઇટ મેકઅપ અને શોર્ટ હેરસ્ટાઇલ સાથે પોતાનો અદભૂત લુક પૂર્ણ કર્યો છે.
ચાહકો સાડીમાં નુસરતના આકર્ષક અંદાજના વખાણ કરતા થાકતા નથી.