અભિનેત્રી Nushrratt Bharuccha થ્રિલર ફિલ્મમાં દેખાશે, સપનું થયું સાકાર!

Jan 27, 2025, 04:09 PM

નુસરત ભરૂચા

નુસરત ભરૂચા (Nushrratt Bharuccha) હવે એક થ્રિલર ફિલ્મમાં જોવા મળશે, જેના માટે તેણે પોતાની સંમતિ આપી દીધી છે. આ ફિલ્મનું દિગ્દર્શન અનુરાગ કશ્યપ ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે કરી રહ્યા છે અને અક્ષત અજય શર્મા ફિલ્મનું દિગ્દર્શન કરશે.

નુસરત ભરૂચા

તેની આગામી ફિલ્મ અંગે નુસરત ભરૂચાએ કહ્યું કે, આ ફિલ્મ બકેટ લિસ્ટ ટિક છે. અનુરાગ સર સાથે કામ કરવું એક સ્વપ્ન સાકાર થવા જેવું છે.

નુસરત ભરૂચા થ્રિલર ફિલ્મ

એકટ્રેસે કહ્યું આ મનોરંજક થ્રિલર ફિલ્મમાં અમે બધા કંઈક એવું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે દર્શકો દ્વારા લાંબા સમય સુધી યાદ રહેશે.

નુસરત ભરૂચા

એકટ્રેસ આ ફિલ્મ માટે વિશાલ રાણા સાથે હાથ મિલાવવા અને આ ફિલ્મના લેખક-દિગ્દર્શક અક્ષત અજય શર્મા સાથે કામ કરવા માટે અત્યંત ઉત્સુક છે. આ ત્રણેય સાથે આ તેની પ્રથમ ફિલ્મ છે, પરંતુ પહેલી હંમેશા સૌથી ખાસ હોય છે.

અનુસાર કશ્યપ

અનુરાગ કશ્યપે નુસરતના વખાણ કર્યા અને કહ્યું કે ફિલ્મની સ્ક્રિપ્ટને લઈને મને ક્યારેય કામ કરવાની તક મળી નથી

અનુસાર કશ્યપ

ત્રણ વર્ષના લાંબા સમય પછી તે વિશાલ રાણા અને અક્ષત અજય શર્મા સાથે કામ કરી રહ્યો છું, તે સ્ટોરીની પ્રંશસા કરે છે.

સામંથા રૂથ પ્રભુ સાઉથની ફિલ્મો કરવા કેમ નથી માંગતી? કર્યો ખુલાસો