Oscars: દરેક નોમિની પર પૈસાનો વરસાદ, જાણો ગિફ્ટ હેમ્પરની અંદર શું હોય છે?

Mar 14, 2023nMansi Bhuva

ફોટા: એપી

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.jansatta.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

આ વર્ષે ભારતના ખાતામાં બે ઓસ્કર એવોર્ડ આવ્યા છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.jansatta.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

ઓસ્કરમાં જે નોમિની એવોર્ડ નથી જીતી શક્યા તેના પર પણ પૈસાનો વરસાદ થયો છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.jansatta.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

ધ ગોર્જિયન મુજબ આ વર્ષે દરેક નોમિનેટ વ્યક્તિને મળેલા ગિફ્ટ હેમ્પરની કિંમત લગભગ 1.03 કરોડ રૂપિયા છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.jansatta.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

આ ગિફ્ટ હેમ્પર લોસ એંન્જિલ્સની ડિસ્ટિંક્ટવ અસેટ નામની કંપની આપે છે.  

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.jansatta.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

આ વર્ષે ગિફ્ટ હેમ્પરમાં 60થી વધુ વસ્તુ છે. ત્રણ રાત ઇટાલિયન આઇલેન્ડમાં રોકાવાનું પેકેજ, ગિન્જા નિશાકાવથી જાપાની મિલ્ક બ્રેડ, લિપસ્કશન અને એક સેલિબ્રિટી સર્જનથ પાસેથી ફેસલિફ્ટ સહિતની ગિફ્ટ છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.jansatta.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

આ સાથે ગિફ્ટ હેમ્પરમાં સ્કિનકેયર પ્રોડક્ટ, બત્તીલ ખજૂર, ઓસ્ટ્રેલિયામાં એખક પ્લોટ, બોડી સ્કલ્પિંગ વાઉચર, ચોકલેટ, હેયર રેસ્ટોરેશન સર્વિસ પણ સામેલ છે.